જાહેરનોટીસ.કોમ એટલે શું?

Property

જમીન/મિલકત ના કામકાજ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ દરેક માટે જાહેરનોટીસ.કોમ એક વન-સ્ટોપ-સોલ્યૂશન છે! અહીંયા મળતી સેવાઓ દ્વારા રિયલ એસ્ટેટ ને લગતા દરેક કાર્યો ને પાર પડવું એકદમ સરળ બની રહે છે. અમારી સેવાઓ ના માધ્યમથી બિલ્ડર્સ, બ્રોકર્સ, પ્રોપર્ટી ઑનર્સ, લૉયર્સ, અને ઇન્વેસ્ટર્સ ની ત્રણ મહતવ ની ચિંતા નું નિરાકરણ મળી રહે છે!

  • 1) પ્રોપર્ટી પ્રોટેકશન
  • 2) એરિયા એલર્ટ
  • 3) જમીન/મિલકત ના વ્યવહારો કરવામાં સરળતા

વધુ જાણવા માટે ફ્રી રજીસ્ટર થાઓ અને અમારી સેવાઓનો અનુભવ કરો ...

સેવાઓ

તમારી જમીન/મિલકત ને ખોટા સોદાઓ સામે સુરક્ષિત કરો!

તમારી જમીન/મિલકત ને જાહેરનોટીસ.કોમ પર રજીસ્ટર કરો અને તેના પર થતા ખોટા સોદાઓની એલર્ટ SMS, e-mail અને Call દ્વારા તેજ દિવસે મેળવી તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!

To Top