સવાલ તમારા - જવાબ અમારા!

Faq
 1. હું મારી જમીન/મિલકત ને "પ્રોપર્ટી Protection" અંતર્ગત કઈ રીતે સુરક્ષિત કરી શકું છુ?
  તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક રજીસ્ટર કર્યા બાદ તમારે ફક્ત તમારી જમીન/મિલકત અંગેની સામાન્ય વિગતો (જેવી કે ગામ/વિસ્તાર નું નામ, સર્વે, ટી.પી. કે એફ.પી. નંબર) "પ્રોપર્ટી Protection" પર ભરવાની રહેશે! ત્યારબાદ અમે, તમારી જમીન/મિલકત પર પબ્લિક પ્લેટફોર્મ પર કે સરકારી કચેરી ખાતે થતા કોઈપણ પ્રકાર ના સોદો અંગે ની તાત્કાલિક જાણકારી તમને SMS, E-mail, WhatsApp અને વ્યકતિગત ફોન કોલ દ્વારા આપીશુ. તમારી જમીન/મિલ્કતને સુરક્ષિત કરવા માટે ના ૨ વિકલ્પ છે : પ્રાથમિક સુરક્ષા (Basic Protection), આવશ્યક સુરક્ષા (Essential Property Protection) અને સર્વોચ્ચ સુરક્ષા (Ultimate Protection). ઉપર જણાવેલ સેવાઓની વધુ જાણકારી "પ્રોપર્ટી Protection" ના પેજ પર મેળવો!

 2. હું મારુ પેકેજ બદલ્યા વગર વધુ જમીન/મિલકત કઈ રીતે સુરક્ષિત કરી શકું છુ?
  જાહેરનોટીસ તમારી જરૂરિયાતને આધારે વિવિધ પ્રકાર ના પેકેજીસ આપે છે. કોઈપણ પસંદ કરેલ પેકેજ ની અંદર તમને "Add on" વિકલ્પ મળશે જેના દ્વારા તમે તમારું પેકેજ અને પ્લાન બદલ્યા વગર એક કરતા વધારે સર્વે નંબર કે મિલકત નો સમાવેશ કરી શકશો!

 3. જો મારે એક વાર દાખલ કરેલ સર્વે નંબર કે મિલકત ને બાદ કરવી હોય તો શું થશે?
  તમે એકદમ સરળતાથી દાખલ કરેલ મિલકત કે સર્વે નંબર ને આપેલ "Delete" બટન દ્વારા અનેક વાર બાદ કરી શકો છો અને તેની જગ્યાએ નવી મિલકત કે સર્વે નંબર ની વિગતો ભરી શકો છો!

 4. શું "પ્રોપર્ટી Protection" સેવા મને ગેરકાયદેસર કબજામાંથી મારી મિલકતને સુરક્ષિત કરવા માટે સમર્થ બનાવે છે?
  ના, અમે ફક્ત તમારી મિલકતને પબ્લિક પ્લેટફોર્મ પર થતા ખોટા સોદાઓથી સુરક્ષિત કરીયે છે, અને તમારી જમીન/મિલકતના સરકાર પ્રમાણિત ડોક્યુમેટન્સ પર થતા ગેરકાયદેસર વ્યવહારો વિશે તમને સતત જાણ કરીને અપડેટ કરવામાં આવે છે જેથી તમે સમયસર સુધારાત્મક પગલાં લઈ શકો.

 5. "એરિયા Alert" સેવા માટે તમે કેટલા અને કયા-કયા અખબાર ટ્રેક કરો છો?
  અમે 'એરિયા એલર્ટ' પર વિશ્લેષણાત્મક અહેવાલ આપવા માટે તમામ સરકાર દ્વારા મંજુર કરેલ મુખ્ય દૈનિક અખબારો અને અન્ય પ્રકાશનોને ટ્રેક કરીએ છીએ.

 6. હું મારો પ્લાન બદલ્યા વગર વધુ એરિયા કે ગામ કઈ રીતે દાખલ કરી શકું છુ?
  જાહેરનોટીસ તમારી જરૂરિયાતને આધારે વિવિધ પ્રકાર ના પેકેજીસ આપે છે. કોઈપણ પસંદ કરેલ પેકેજ ની અંદર તમને "Add on" વિકલ્પ મળશે જેના દ્વારા તમે તમારું પેકેજ અને પ્લાન બદલ્યા વગર એક કરતા વધારે એરિયા કે ગામ નો સમાવેશ કરી શકશો!

 7. હું એક વાર દાખલ કરેલ એરિયા કે ગામ ને કઈ રીતે બાદ કરી શકુ છુ?
  તમે એકદમ સરળતાથી દાખલ કરેલ એરિયા કે ગામ ને આપેલ "Delete" બટન દ્વારા અનેક વાર બાદ કરી શકો છો અને તેની જગ્યાએ નવા એરિયા કે ગામ ની વિગતો ભરી શકો છો!

 8. ટાઇટલ સર્ચ માટે જે માહિતી ઉપલબ્ધ હોય છે તેની સમય મર્યાદા કેટલી હોય છે?
  હાલમાં, અમે ઓનલાઇન ટાઇટલ સર્ચ શોધવા માટે છેલ્લા બે વર્ષ ની માહિતી ઉપલબ્ધ કરાવીએ છે. જો સબ્સ્ક્રાઇબર ને બે વર્ષ થી જુના ટાઇટલ સર્ચ વિષે માહિતી જોઈતી હોય તો તેઓને ઈ-મેલ દ્વારા એક અરજી કરવાની રહેશે અને ત્યારબાદ અમે તે મુજબ પરિણામ પ્રદાન કરીએ છીએ.

 9. "જમીન Buy/Sell" સેવામાં જાહેરનોટિસ દ્વારા સૂચવાયેલા દરનો આધાર શું છે?
  જાહેરનોટીસ વર્તમાન બજારના વલણો, માર્કેટ ટ્રેક્શન, જમીનના પ્રકાર, સ્થાનિક વિસ્તાર, બ્રોકર્સ/બિલ્ડર અને અન્ય રીઅલ એસ્ટેટ નિષ્ણાતોના મંતવ્ય ને ધ્યાન માં રાખીને સૂચવાયેલ દરો નો આધાર નક્કી કરે છે!

 10. જો હું તમે સૂચવેલ "જમીન Buy/Sell" ના દરો સાથે સહમત ના હોઉં તો શું?
  અમે સમજીએ છીએ કે સૂચવેલા દર તમારી ધારણાથી અલગ હોઈ શકે છે અને તે ટ્રાન્ઝેક્શન રેટથી અલગ હોઈ શકે છે જે તમે અપનાવા ઈચ્છઓ છો. આવી પરિસ્થિતિ માટે, અમે તમને તમારી "જમીન Buy/Sell" ની પોસ્ટ કરતા પહેલાં તમારા દરો મૂકવાનો વિકલ્પ પણ આપેલ છે.

 11. હું મારી પોસ્ટ માટે રસ ધરાવનાર ખરીદનાર/વેચનાર નો સંપર્ક કેવી રીતે કરું?
  જાહેરનોટિસ તમને તમારી પોસ્ટ માટે રસ ધરાવતી ખરીદનાર/વેચનાર વ્યકતિઓ સાથે જોડશે. તમે ખરીદનાર/ વેચનાર સાથે વાટાઘાટ કરી શકો છો અને પરસ્પર સહમત થયેલ શરતો પર સોદો કરી શકો છો.

 12. તમે કેટલી વાર જંત્રી દરોને અપડેટ કરો છો?
  જ્યારે-જયારે સરકાર જંત્રી દરોને અપડેટ કરે છે ત્યારે-ત્યારે, અમે તુરંત જ અમારા ડેટાબેઝને અપડેટ કરીએ છીએ અને યુઝર્સ માટે અપડેટ દરો પ્રદાન કરીએ છીએ.

 13. જમીન/મિલકતનાં અધિકૃત લૉયર્સ કઈ રીતે શોધી શકાય છે ?
  તમે વિવિધ વિકલ્પો દ્વારા લૉયર ને શોધી શકો છો, જેમ કે લૉયર નું કે ફર્મ ના નામ દ્વારા, જે-તે લૉયર ના કાર્યરત એરિયા દ્વારા અને પિન કોડ ના આધારે રિયલ એસ્ટેટ સંબંધિત વ્યવહાર માટે જમીન/મિલકત ના અધિકૃત લૉયર્સ શોધી શકો છો.

તમારી જમીન/મિલકત ને ખોટા સોદાઓ સામે સુરક્ષિત કરો!

તમારી જમીન/મિલકત ને ખોટા સોદાઓ સામે સુરક્ષિત કરો! તમારી જમીન/મિલકત ને જાહેરનોટીસ.કોમ પર રજીસ્ટર કરો અને તેના પર થતા ખોટા સોદાઓની એલર્ટ SMS, e-mail અને Call દ્વારા તેજ દિવસે મેળવી તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!

સેવાઓ

Property Protection

Property Protection

મેળવો તમારી જમીન/મિલકત પર કરવામાં આવતા ખોટા સોદાઓની તાત્કાલિક એલર્ટ SMS, E-mail અને વ્યકતિગત ફોન કોલ દ્વારા તેજ દિવસે અને તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!

Title Search

Title Search

કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ જાહેરનોટીસો ની માહિતી મેળવો તેનો સુરક્ષિત સોદો કરવા માટે અને તેના પર કોઈ ગેરકાયદેસર કબ્જો છે કે નહિ તેની ખાત્રી કરો!

Land Record

Land Records

હવે સરળતા થી અરજી કરીને તમારી જમીન/મિલકત ના સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સ મેળવો ઘરેબેઠા એકદમ નજીવી કિંમતે, કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!

Area Aleart

Area Alert

તમારા પસંદગીના ગામ/એરિયા માં થતા સોદાઓની રોજે-રોજ એલર્ટ મેળવો અને લેટેસ્ટ માર્કેટ ટ્રેન્ડ થી માહિતગાર રહીને ફાયદાકારક રોકાણ કરો!

To Top