Skip to content
JaherNotice logo

We.Protect.

જાહેરનોટીસ.કોમ ઓનલાઇન પોર્ટલ પર તમારું સ્વાગત છે!

જમીન તમારી, સુરક્ષા અમારી

હવે સમય આવીગયો છે તમારી અમૂલ્ય જમીન/મિલકતને લગતી દરેક બાબતોથી ચિંતામુક્ત થવાનો! જાહેરનોટીસ.કોમ જ્યાં તમારી જમીન/મિલકત ને લગતી બધીજ જરૂરિયાત પુરી થઇ શકે છે!

અહીંયા તમારી જમીન/મિલકતને ખોટા સોદાઓથી સુરક્ષિત કરો, તાત્કાલિક એલર્ટ મેળવો, કોઈપણ જમીન/મિલકત ની ભૂતકાળ ની માહિતી જાણો, ગામ/વિસ્તાર માં થતા સોદાઓની ની રોજે-રોજ એલર્ટ મેળવો, લેટેસ્ટ જંત્રી દર જાણો, જમીન/મિલકત ના દરેક પ્રકારના સરકાર પ્રમાણિત ડોક્યુમેટન્સ ઘરે બેઠા મેળવો અને બીજી ઘણી બધી ઉપયોગી સેવાઓ વિષે જાણો!

2000+ genuine and high profiled customers
SSL secured communication channel
Government approved Jantri rates

જાહેરનોટીસ.કોમ એટલે શું?

જાહેરનોટીસ.કોમ ઓનલાઇન પોર્ટલ પર તમારું સ્વાગત છે!

Jahernotice.com જમીન/મિલકત ના કામકાજ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ દરેક માટે જાહેરનોટીસ.કોમ એક વન-સ્ટોપ-સોલ્યૂશન છે! અહીંયા મળતી સેવાઓ દ્વારા રિયલ એસ્ટેટ ને લગતા દરેક કાર્યો ને પાર પડવું એકદમ સરળ બની રહે છે. અમારી સેવાઓ ના માધ્યમથી બિલ્ડર્સ, બ્રોકર્સ, પ્રોપર્ટી ઑનર્સ, લૉયર્સ, અને ઇન્વેસ્ટર્સ ની ત્રણ મહતવ ની ચિંતા નું નિરાકરણ મળી રહે છે!

  1. પ્રોપર્ટી પ્રોટેકશન
  2. એરિયા એલર્ટ
  3. જમીન/મિલકત ના વ્યવહારો કરવામાં સરળતા

વધુ જાણવા માટે ફ્રી રજીસ્ટર થાઓ અને અમારી સેવાઓનો અનુભવ કરો ...

વધુ વાંચો →

સેવાઓ

પ્રોપર્ટી પ્રોટેકશન

મેળવો તમારી જમીન/મિલકત પર કરવામાં આવતા ખોટા સોદાઓની તાત્કાલિક એલર્ટ SMS, E-mail અને વ્યકતિગત ફોન કોલ દ્વારા તેજ દિવસે અને તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!

એરિયા એલર્ટ

તમારા પસંદગીના ગામ/એરિયા માં થતા સોદાઓની રોજે-રોજ એલર્ટ મેળવો અને લેટેસ્ટ માર્કેટ ટ્રેન્ડ થી માહિતગાર રહીને ફાયદાકારક રોકાણ કરો!

જમીન/મિલકત ના વ્યવહારો કરવામાં સરળતા

કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ જાહેરનોટીસો ની માહિતી મેળવો તેનો સુરક્ષિત સોદો કરવા માટે અને તેના પર કોઈ ગેરકાયદેસર કબ્જો છે કે નહિ તેની ખાત્રી કરો!

લેન્ડ રેકોર્ડ્સ

હવે સરળતા થી અરજી કરીને તમારી જમીન/મિલકત ના સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સ મેળવો ઘરેબેઠા એકદમ નજીવી કિંમતે, કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!

જંત્રી દર

મેળવો લેટેસ્ટ અને સરકાર પ્રમાણિત જંત્રી દર કોઈપણ પ્રકાર ની જમીન/મિલકત માટે તેની ચોક્કસ સ્ટેમ્પ ડ્યૂટી સાથે માત્ર એક જ ક્લિક પર!

તમારી જમીન/મિલકત ને ખોટા સોદાઓ સામે સુરક્ષિત કરો!

તમારી જમીન/મિલકત ને જાહેરનોટીસ.કોમ પર રજીસ્ટર કરો અને તેના પર થતા ખોટા સોદાઓની એલર્ટ SMS, e-mail અને Call દ્વારા તેજ દિવસે મેળવી તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!

આજથી જ સુરક્ષિત થાઓ!