અમારી સેવાઓ

Service

જમીન/મિલકત ના કામકાજ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ દરેક માટે જાહેરનોટીસ.કોમ એક વન-સ્ટોપ-સોલ્યૂશન છે! અહીંયા મળતી સેવાઓ દ્વારા રિયલ એસ્ટેટને લગતા દરેક કાર્યો ને પાર પડવું એકદમ સરળ બની રહે છે. અમારી સેવાઓ ના માધ્યમથી બિલ્ડર્સ, બ્રોકર્સ, પ્રોપર્ટી ઑનર્સ, લૉયર્સ, અને ઇન્વેસ્ટર્સ ની ત્રણ મહતવ ની ચિંતા નું નિરાકરણ મળી રહે છે! (૧) પ્રોપર્ટી Protection, (૨) એરિયા Alert અને (૩) પ્રોપર્ટીને લગતા દરેક વ્યવહારો માં સરળતા.

૧) પ્રોપર્ટી Protection: જાહેરનોટીસ.કોમ સાથે તમારી જમીન/મિલકત રજીસ્ટર કરીને, SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તાત્કાલિક એલર્ટ મેળવી કોઈ પણ પ્રકારના ખોટા સોદાની સામે તમારી જમીન/મિલકતને સુરક્ષિત કરો!

તમે તમારી જમીન/મિલકત ને બે રીતે સુરક્ષિત કરી શકો છો:

(અ) પ્રાથમિક સુરક્ષા (Basic Protection): ફક્ત ગામ નું નામ અને મિલકતની વિગતો (સર્વે નં. અને ટી.પી./એફ.પી. નં.) ઉમેરીને, તમે તમારી જમીન/મિલકતને ખોટા સોદાઓની સામે સુરક્ષિત કરી શકો છો અને SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તાત્કાલિક એલર્ટ મેળવી શકો છો!

(બ) આવશ્યક સુરક્ષા (Essential Property Protection): તમારી જમીન/મિલકતના ૭/૧૨ ના ઉતારા માં થયેલ ફેરફારની વિગતો દર્શાવતું માસિક સ્ટેટમેન્ટ મેળવો અને તમારી જમીન/મિલકત પર કોઈપણ પ્રકાર નો સોદો, બોજો, બાનાખત કે દસ્તાવેજ તમારી જાણબહાર થયેલ છે કે નહીં તેની જાણકારી મેળવી તમારી લાખોની જમીન/મિલકત ને ખોટા સોદાઓથી સુરક્ષિત રાખો!

(ક) સર્વોચ્ચ સુરક્ષા (Ultimate Property Protection): સમયાંતરે તમારી જમીન/મિલકત નો અદ્યતન સરકાર પ્રમાણિત ૭/૧૨ નો ઉતારો અને સરકારી કચેરી માં નોંધાયેલ સોદાઓનો છેલ્લા એક વર્ષ નો રજીસ્ટરેડ સર્ચ રિપોર્ટ પણ મેળવતા રહેશો જેથી તમે તમારી જમીન/મિલકત પર થતા ફેરફાર ની રજે-રજની માહિતી મેળવતા રહીને તમારો કાયદાકીય હક્ક સુનિશ્ચિત કરી શકો છો!

૨) પ્રોપર્ટી Alert:

અ) એરિયા Alert: રોજે-રોજ SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તમારા મનપસંદ ગામ/વિસ્તારની પબ્લિક નોટિસોની માહિતી મેળવો. વર્તમાન રિયલ એસ્ટેટ ના ટ્રેન્ડ વિશે અપડેટેડ રહો. એટલે કે જ્યાં જમીન વેચાણ/ખરીદી મોટા પાયે થઈ રહી છે. ભવિષ્ય માં નફાકારક રોકાણ માટે તમારી જરૂરિયાત મુજબ જાહેરનોટીસો નો વ્યકતિગત ડેટાબેઝ બનાવો!

બ) સરકારી ટાઉન પ્લાંનિંગ (ટી.પી.) એલર્ટ (Government T.P. Alert): તમારા પસંદગીના ગામ/એરિયામાં સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ નગર રચના યોજના (ટી.પી.) દીઠ એલર્ટ મેળવો!

ક) હરાજીની એલર્ટ (Auction Alert): તમારી પસંદગીના ગામ/એરિયામાં જમીન/મિલકતની હરાજીની એલર્ટ મેળવો, બજાર કિંમત કરતા સસ્તા ભાવે સોદો કરો અને ચોક્કસ સમય પર ફાયદાકારક રોકાણ કરવાનો સચોટ નિર્ણય લો!

૩) પ્રોપર્ટીને લગતા દરેક વ્યવહારો માં સરળતા: જાહેરનોટીસ.કોમ તમને ઓછા સમયમાં જમીન/મિલકત ના દરેક પ્રકારના કાર્યોને એકજ પ્લેટફોર્મ પર સરળતાથી કરવા માટેની સેવાઓ પુરી પાડે છે!

  • ટાઇટલ Search: માત્ર ગામનું નામ, સર્વે નંબર, સોસાયટીનું નામ, વિગેરે દ્વારા ટાઇટલ સર્ચ સેવાનો ઉપયોગ કરીને કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ દરેક પ્રકારની પબ્લિક નોટિસની માહિતી મેળવો, તે જમીન/મિલકત પર હક્ક ધરાવતા વ્યકતિઓની વિગતો મેળવો, તેના પર અગાઉ કોઈપણ પ્રકાર વ્યવહારો જેવાકે બોજો, બાનાખત કે દસ્તાવેજ વિગેરે થયેલ છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરી તે જમીન/મિલકત રોકાણ કરવાને લાયક છે કે નહીં તેનો સુજ-બુજ ભર્યો નિર્ણય લો, કોઈપણ વકીલ નો સંપર્ક કરતા પહેલા!
  • આજની Jahernotice: હવે રોજે-રોજ પ્રસિદ્ધ થતી પબ્લિક નોટિસો જોવા માટે વિવિધ અખબાર ફંફોસવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો અને ગુજરાતના ૫૦ કરતા પણ વધારે સ્થાનિક અને મુખ્ય અખબારમાં આવતી દરેક પ્રકારની પબ્લિક નોટિસો એકજ પેજ પર એક જ ક્લિક દ્વારા મેળવો! આ વિશિષ્ટતા દરેક પ્રકારની જાહેરનોટીસોની સાચવણી જેવા પડકારરૂપ કાર્ય ને એકદમ ઓછા સમયમાં પૂર્ણ કરવાની સાથે આર્થિક રીતે પણ લાભદાયક છે!
  • જંત્રી Rates: કોઈપણ ગામ માં આવેલ દરેક પ્રકારની જમીન/મિલકતના સરકાર પ્રમાણિત જંત્રી દર તેને લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી સાથે મેળવો! હવે આ જંત્રી દર તમારા મિત્રો તથા પરિવારજનોને E-mail અને SMS દ્વારા મોકલો!
  • જમીન Buy/Sell: એક વિશિષ્ટ પ્લેટફોર્મ જમીન ને વેચવા કે ખરીદવા માટેનું! જમીન ખરીદ/વેચાણની જાહેરાત પોસ્ટ કરો અને અમે સૂચવેલ ભાવ સાથે જમીન નો ખરીદ/વેચાણ નો લાભદાયક સોદો કરો! તમને તમારો ઈચ્છીત ભાવ પણ પોસ્ટ કરવાનું વિક્લપ મળી રહેશે! તમારી જમીન માં રસ ધરાવતા લોકો સાથે સીધાજ સંપર્ક માં આવી પોતાની શરતોને આધીન સોદો કરો!
  • Land રેકોર્ડ્સ: સરકાર પ્રમાણિત જમીન/મિલકત ના દરેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ જેવાકે (૭/૧૨ ના અદ્યતન ઉતારા, ૮-અ ની નકલ, ફોર્મ નં-૬ ની નોંધ, રજિસ્ટર્ડ સર્ચ રિપોર્ટ ૧૯૫૧/૫૨ થી લઇ ને અત્યાર સુધીનો, વિગેરે...) ઘરેબેઠા મેળવો કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!
  • પ્રોપર્ટી Lawyer: હવે તમારા એરિયામાં કાર્યરત એવા અધિકૃત અને અનુભવી પ્રોપર્ટી લૉયર્સ શોધો અહીંયા આપેલ વિવિધ વિકલ્પ દ્વારા જેવાકે (લૉયર નું નામ, નંબર, કાર્યરત હોય તે વિસ્તારનું નામ કે પીનકોડ દ્વારા). તમારી જમીન/મિલ્કતને લગતી દરેક પ્રકારની બાબતો નું સમાધાન લાવી શકે તેવા પ્રોપર્ટી લૉયર શોધીને તેમના સંપર્ક માં આવો અને જટિલ બાબતો નો ઉકેલ આવા અનુભવી લૉયર્સ ની મદદથી સરળતાથી લાવો.

તમારી જમીન/મિલકત ને ખોટા સોદાઓ સામે સુરક્ષિત કરો!

તમારી જમીન/મિલકત ને જાહેરનોટીસ.કોમ પર રજીસ્ટર કરો અને તેના પર થતા ખોટા સોદાઓની એલર્ટ SMS, E-mail અને Call દ્વારા તેજ દિવસે મેળવી તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!

સેવાઓ

Property Protection

Property Protection

મેળવો તમારી જમીન/મિલકત પર કરવામાં આવતા ખોટા સોદાઓની તાત્કાલિક એલર્ટ SMS, E-mail અને વ્યકતિગત ફોન કોલ દ્વારા તેજ દિવસે અને તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!

Title Search

Title Search

કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ જાહેરનોટીસો ની માહિતી મેળવો તેનો સુરક્ષિત સોદો કરવા માટે અને તેના પર કોઈ ગેરકાયદેસર કબ્જો છે કે નહિ તેની ખાત્રી કરો!

Land Record

Land Records

હવે સરળતા થી અરજી કરીને તમારી જમીન/મિલકત ના સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સ મેળવો ઘરેબેઠા એકદમ નજીવી કિંમતે, કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!

Area Aleart

Area Alert

તમારા પસંદગીના ગામ/એરિયા માં થતા સોદાઓની રોજે-રોજ એલર્ટ મેળવો અને લેટેસ્ટ માર્કેટ ટ્રેન્ડ થી માહિતગાર રહીને ફાયદાકારક રોકાણ કરો!

To Top