દરેક વ્યક્તિગત જમીન/મિલકત ધરાવનાર, બ્રોકર કે બિલ્ડર માટે તેમના મનગમતા ગામ/એરિયા માં થતા જમીન/મિલકત ના લે-વેચ ના સોદાની સચોટ માહિતી મેળવવી તે એક જૂની અને જટિલ સમસ્યા છે. જો તમે એક બ્રોકર કે બિલ્ડર છો તો ગામ/એરિયા ની એલર્ટ તમારા માટે એક ખુબજ ઉપયોગી સેવા છે, જેનાથી તમે તે ગામ/એરિયા માં થતા "વાસ્તવિક" સોદાની જાણકારી મેળવી એક લાભદાયક રોકાણ નો નિર્ણય કરી શકો.
હરાજીની એલર્ટ (Auction Alert) : તમારી પસંદગીના ગામ/એરિયામાં જમીન/મિલકતની હરાજીની એલર્ટ મેળવો, બજાર કિંમત કરતા સસ્તા ભાવે સોદો કરો અને ચોક્કસ સમય પર ફાયદાકારક રોકાણ કરવાનો સચોટ નિર્ણય લો!
હવે મેળવો!
ઉપર જણાવેલ વિગતો ની સાથે-સાથે બીજી ઘણીબધી તમને ઉપયોગી એવી માહિતી મેળવી તમે એક લાભદાયક સોદા નો નિર્ણય લઇ શકશો. દરેક વ્યકતિગત જમીન/મકાન માલિક માટે પણ આ સેવા તેમના ગામ/એરિયા માં થતા સોદા નો અંદાજ મેળવવામાં એક અત્યંત ઉપયોગી સેવા છે.
મેળવો દરેક સોદાની એલર્ટ, રિયલ એસ્ટેટ ના લેટેસ્ટ ટ્રેન્ડ થી માહિતગાર રહો, તમારા મનગમતા ગામ/એરિયા નો તમારો વ્યક્તિગત ડેટાબેઝ બનાવી તેમાં ચાલતી ગતિવિધિઓ થી વાકેફ રહો....! અને આ બધુજ ફક્ત એકજ ક્લિક થી મેળવો!