જો તમે કોઈ ઘર, બંગલો, મકાન, ઓફિસ ખરીદી રહ્યા છો અથવા તો તમારી માલિકીની જમીન/મિલકત ના ટાઇટલ બીજાના નામે તબદીલ કરી રહ્યા છો - તો તમારી પાસે સરકાર પ્રમાણિત અદ્યતન Records of right હોવા ખુબજ અનિવાર્ય છે.
હવે તમે તમારી જમીન/મિલકતના વિવિધ પ્રકારના સરકાર પ્રમાણિત ડોક્યુમેન્ટ્સ જેવા કે ૭/૧૨ ના ઉતારા, ૮-અ ની નકલ, ફોર્મ નં ૬, રજીસ્ટર્ડ સર્ચ ૧૯૫૧/૫૨ થી અત્યાર સુધીની વિગેરે મેળવવાની અરજી જાહેરનોટીસ.કોમ પર કરીને ઘરેબેઠા મેળવી શકો છો કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!
જમીન/મિલકત ના સરકાર પ્રમાણિત રેવન્યુ રેકોર્ડ્સ તમને શું આપશે?
તમારી/કોઈપણ જમીન/મિલકત ને લગતી બધીજ માહિતી જેવી કે :
આજેજ કોઈપણ સરકાર પ્રમાણિત જમીન/મિલકત નો રેકોર્ડ્સ ઓનલાઇન મંગાવો અને સમયસર તમારા ઘરે બેઠા મેળવો કોઈપણ અડચણ વગર અને કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!
મેળવો તમારી જમીન/મિલકત પર કરવામાં આવતા ખોટા સોદાઓની તાત્કાલિક એલર્ટ SMS, E-mail અને વ્યકતિગત ફોન કોલ દ્વારા તેજ દિવસે અને તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!
કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ જાહેરનોટીસો ની માહિતી મેળવો તેનો સુરક્ષિત સોદો કરવા માટે અને તેના પર કોઈ ગેરકાયદેસર કબ્જો છે કે નહિ તેની ખાત્રી કરો!
તમારા પસંદગીના ગામ/એરિયા માં થતા સોદાઓની રોજે-રોજ એલર્ટ મેળવો અને લેટેસ્ટ માર્કેટ ટ્રેન્ડ થી માહિતગાર રહીને ફાયદાકારક રોકાણ કરો!
મેળવો લેટેસ્ટ અને સરકાર પ્રમાણિત જંત્રી દર કોઈપણ પ્રકાર ની જમીન/મિલકત માટે તેની ચોક્કસ સ્ટેમ્પ ડ્યૂટી સાથે માત્ર એક જ ક્લિક પર!