જો તમારી જાણબહાર કોઈ તમારી જમીન/મિલકત ને લગતી દરેક પ્રકારની જાહેરનોટીસ ગુજરાતના કોઈપણ છાપામાં આપશે તો અમે તમને તેજ દિવસે જાણ કરીને સચેત કરીશું, જેથી તમે તાત્કાલિક ધોરણે જરૂરી કાનૂની પગલા લઇ શકો, વધુમાં તમે સમયાંતરે તમારી જમીન/મિલકત નો અદ્યતન સરકાર પ્રમાણિત ૭/૧૨ નો ઉતારો અને સરકારી કચેરી માં નોંધાયેલ સોદાઓ નો રિપોર્ટ પણ મેળવતા રહેશો જેથી તમે તમારી જમીન/મિલકત પર થતા ફેરફાર ની રજે-રજની માહિતી મેળવતા રહીને તમારો કાયદાકીય હક્ક સુનિશ્ચિત કરી શકો છો!
આવશ્યક સુરક્ષા (Essential Property Protection) : તમારી જમીન/મિલકતના ૭/૧૨ ના ઉતારા માં થયેલ ફેરફારની વિગતો દર્શાવતું માસિક સ્ટેટમેન્ટ મેળવો અને તમારી જમીન/મિલકત પર કોઈપણ પ્રકાર નો સોદો, બોજો, બાનાખત કે દસ્તાવેજ તમારી જાણબહાર થયેલ છે કે નહીં તેની જાણકારી મેળવી તમારી લાખોની જમીન/મિલકત ને ખોટા સોદાઓથી સુરક્ષિત રાખો!
જાહેરનોટીસ.કોમ તમને ક્યારે તાત્કાલિક જાણ કરશે? જયારે ગુજરાત ના કોઈપણ છાપા માં નીચે જણાવેલ કિસ્સાની નોટિસ આવે, જેમ કે:
જાહેરનોટીસ.કોમ પર તમારી જમીન/મિલકત ને રજીસ્ટર કરો અને તેના પર કરવામાં આવતા ખોટા સોદાઓની તાત્કાલિક એલર્ટ SMS, E-mail અને વ્યકતિગત ફોન કોલ દ્વારા તેજ દિવસે મેળવી તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!