દરરોજ છાપા માં આવતી જાહેરનોટીસ તમારા માટે ખુબજ અગત્યની છે જો તમે એક જમીન/મિલકત ધારક, બ્રોકર, બિલ્ડર કે વકીલ છો. હવે દરેક છાપામાં પ્રસિદ્ધ થતી જમીન/મિલકત ના સોદા ની જાહેરનોટીસો મેળવો ઓનલાઇન એક જ જગ્યાએ અને રોજે-રોજ આ જાહેરનોટીસો માટે બધા જ છાપા ફંફોસવાની ઝંઝટ માંથી મુક્તિ મેળવો.
હવે મેળવો:
મેળવો તમારી જમીન/મિલકત પર કરવામાં આવતા ખોટા સોદાઓની તાત્કાલિક એલર્ટ SMS, E-mail અને વ્યકતિગત ફોન કોલ દ્વારા તેજ દિવસે અને તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!
હવે સરળતા થી અરજી કરીને તમારી જમીન/મિલકત ના સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સ મેળવો ઘરેબેઠા એકદમ નજીવી કિંમતે, કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!
તમારા પસંદગીના ગામ/એરિયા માં થતા સોદાઓની રોજે-રોજ એલર્ટ મેળવો અને લેટેસ્ટ માર્કેટ ટ્રેન્ડ થી માહિતગાર રહીને ફાયદાકારક રોકાણ કરો!
મેળવો લેટેસ્ટ અને સરકાર પ્રમાણિત જંત્રી દર કોઈપણ પ્રકાર ની જમીન/મિલકત માટે તેની ચોક્કસ સ્ટેમ્પ ડ્યૂટી સાથે માત્ર એક જ ક્લિક પર!