
સવાલ તમારા - જવાબ અમારા!
તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક રજીસ્ટર કર્યા બાદ તમારે ફક્ત તમારી જમીન/મિલકત અંગેની સામાન્ય વિગતો (જેવી કે ગામ/વિસ્તાર નું નામ, સર્વે, ટી.પી. કે એફ.પી. નંબર) "પ્રોપર્ટી Protection" પર ભરવાની રહેશે! ત્યારબાદ અમે, તમારી જમીન/મિલકત પર પબ્લિક પ્લેટફોર્મ પર કે સરકારી કચેરી ખાતે થતા કોઈપણ પ્રકાર ના સોદો અંગે ની તાત્કાલિક જાણકારી તમને SMS, E-mail, WhatsApp અને વ્યકતિગત ફોન કોલ દ્વારા આપીશુ.
જાહેરનોટીસ તમારી જરૂરિયાતને આધારે વિવિધ પ્રકાર ના પેકેજીસ આપે છે. કોઈપણ પસંદ કરેલ પેકેજ ની અંદર તમને "Add on" વિકલ્પ મળશે જેના દ્વારા તમે તમારું પેકેજ અને પ્લાન બદલ્યા વગર એક કરતા વધારે સર્વે નંબર કે મિલકત નો સમાવેશ કરી શકશો!
તમે એકદમ સરળતાથી દાખલ કરેલ મિલકત કે સર્વે નંબર ને આપેલ "Delete" બટન દ્વારા અનેક વાર બાદ કરી શકો છો અને તેની જગ્યાએ નવી મિલકત કે સર્વે નંબર ની વિગતો ભરી શકો છો!
ના, અમે ફક્ત તમારી મિલકતને પબ્લિક પ્લેટફોર્મ પર થતા ખોટા સોદાઓથી સુરક્ષિત કરીયે છે, અને તમારી જમીન/મિલકતના સરકાર પ્રમાણિત ડોક્યુમેટન્સ પર થતા ગેરકાયદેસર વ્યવહારો વિશે તમને સતત જાણ કરીને અપડેટ કરવામાં આવે છે જેથી તમે સમયસર સુધારાત્મક પગલાં લઈ શકો.
અમે 'એરિયા એલર્ટ' પર વિશ્લેષણાત્મક અહેવાલ આપવા માટે તમામ સરકાર દ્વારા મંજુર કરેલ મુખ્ય દૈનિક અખબારો અને અન્ય પ્રકાશનોને ટ્રેક કરીએ છીએ.
જાહેરનોટીસ તમારી જરૂરિયાતને આધારે વિવિધ પ્રકાર ના પેકેજીસ આપે છે. કોઈપણ પસંદ કરેલ પેકેજ ની અંદર તમને "Add on" વિકલ્પ મળશે જેના દ્વારા તમે તમારું પેકેજ અને પ્લાન બદલ્યા વગર એક કરતા વધારે એરિયા કે ગામ નો સમાવેશ કરી શકશો!
તમે એકદમ સરળતાથી દાખલ કરેલ એરિયા કે ગામ ને આપેલ "Delete" બટન દ્વારા અનેક વાર બાદ કરી શકો છો અને તેની જગ્યાએ નવા એરિયા કે ગામ ની વિગતો ભરી શકો છો!
હાલમાં, અમે ઓનલાઇન ટાઇટલ સર્ચ શોધવા માટે છેલ્લા બે વર્ષ ની માહિતી ઉપલબ્ધ કરાવીએ છે. જો સબ્સ્ક્રાઇબર ને બે વર્ષ થી જુના ટાઇટલ સર્ચ વિષે માહિતી જોઈતી હોય તો તેઓને ઈ-મેલ દ્વારા એક અરજી કરવાની રહેશે અને ત્યારબાદ અમે તે મુજબ પરિણામ પ્રદાન કરીએ છીએ.
જાહેરનોટીસ વર્તમાન બજારના વલણો, માર્કેટ ટ્રેક્શન, જમીનના પ્રકાર, સ્થાનિક વિસ્તાર, બ્રોકર્સ/બિલ્ડર અને અન્ય રીઅલ એસ્ટેટ નિષ્ણાતોના મંતવ્ય ને ધ્યાન માં રાખીને સૂચવાયેલ દરો નો આધાર નક્કી કરે છે!
અમે સમજીએ છીએ કે સૂચવેલા દર તમારી ધારણાથી અલગ હોઈ શકે છે અને તે ટ્રાન્ઝેક્શન રેટથી અલગ હોઈ શકે છે જે તમે અપનાવા ઈચ્છઓ છો. આવી પરિસ્થિતિ માટે, અમે તમને તમારી "જમીન Buy/Sell" ની પોસ્ટ કરતા પહેલાં તમારા દરો મૂકવાનો વિકલ્પ પણ આપેલ છે.
જાહેરનોટિસ તમને તમારી પોસ્ટ માટે રસ ધરાવતી ખરીદનાર/વેચનાર વ્યકતિઓ સાથે જોડશે. તમે ખરીદનાર/ વેચનાર સાથે વાટાઘાટ કરી શકો છો અને પરસ્પર સહમત થયેલ શરતો પર સોદો કરી શકો છો.
જ્યારે-જયારે સરકાર જંત્રી દરોને અપડેટ કરે છે ત્યારે-ત્યારે, અમે તુરંત જ અમારા ડેટાબેઝને અપડેટ કરીએ છીએ અને યુઝર્સ માટે અપડેટ દરો પ્રદાન કરીએ છીએ.
તમે વિવિધ વિકલ્પો દ્વારા લૉયર ને શોધી શકો છો, જેમ કે લૉયર નું કે ફર્મ ના નામ દ્વારા, જે-તે લૉયર ના કાર્યરત એરિયા દ્વારા અને પિન કોડ ના આધારે રિયલ એસ્ટેટ સંબંધિત વ્યવહાર માટે જમીન/મિલકત ના અધિકૃત લૉયર્સ શોધી શકો છો.
