
જમીન/મિલકત ની માલિકી કે હક્ક વિષે જાણકારી મેળવો
કોઈપણ જમીન/મિલકત ના ભૂતકાળ ની વિગતો જાણવા માટેનું આવશયક સાધન એટલે ટાઇટલ સર્ચ!!!

ટાઇટલ સર્ચ સેવાની જરૂર એવા દરેક વ્યકતિ ને લાગુ પડે છે કે જેઓ કોઈ પણ જમીન/મિલકત ખરીદવા જઈ રહ્યા હોય, જેવા કે સામાન્ય માણસ થી લઈને બિલ્ડર, બ્રોકર કે જમીન/મિલકત માં રોકાણ કરનારા લોકો.
જુની ટાઇટલ નોટિસ શોધવાના ફાયદા:
- અદ્યતન અને ભૂતકાળ ના માલિક ના નામ સાથેની વિગતો મેળવો
- ઘર અથવા ધંધાકીય જગ્યા ખરીદવા જઈ રહેલ વ્યકતિઓ, બ્રોકરો, બિલ્ડરો કે જમીન/મિલકત માં લાંબાગાળા નું રોકાણ કરવા જઈ રહેલ રોકાણકારો માટે
- સર્વે નંબર થી જમીન નું ટાઇટલ શોધો
- સોસાયટી, ઓફિસ, ફેક્ટરી અથવા દુકાન ના નામ/નંબર થી મિલકત નું ટાઇટલ શોધો
- કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કઈ જમીન/મિલકત પર માલિકી કે હક્ક ધરાવે છે તે ચકાશો
- ટાઇટલ સામે કોઈ બિન નોંધાયેલ વ્યવહારો થયેલ છે કે નહીં
વકીલ, બ્રોકર, બિલ્ડર તેમજ ઘર ખરીદવા જઈ રહેલ વ્યક્તિઓ માટે એક અત્યંત આવ્યશક સેવા
તાત્કાલિક જાણો કોઈપણ જમીન/મિલકત ની ભૂતકાળ ના માલિકી તથા હક્ક દાવા ધરાવતા લોકોની વિગતો વકીલ પાસેથી વિગતવાર તપાસ કરાવ્યા પહેલા!
તો આજેજ ટાઇટલ સર્ચ કરો!અમારી સેવાઓ
પ્રોપર્ટી Protection
જાહેરનોટીસ.કોમ સાથે તમારી જમીન/મિલકત રજીસ્ટર કરીને, SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તાત્કાલિક એલર્ટ મેળવી કોઈ પણ પ્રકારના ખોટા સોદાની સામે તમારી જમીન/મિલકતને સુરક્ષિત કરો!
Land રેકોર્ડ્સ
સરકાર પ્રમાણિત જમીન/મિલકત ના દરેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ જેવાકે (૭/૧૨ ના અદ્યતન ઉતારા, ૮-અ ની નકલ, ફોર્મ નં-૬ ની નોંધ, રજિસ્ટર્ડ સર્ચ રિપોર્ટ ૧૯૫૧/૫૨ થી લઇ ને અત્યાર સુધીનો, વિગેરે...) ઘરેબેઠા મેળવો કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!
એરિયા Alert
રોજે-રોજ SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તમારા મનપસંદ ગામ/વિસ્તારની પબ્લિક નોટિસોની માહિતી મેળવો. વર્તમાન રિયલ એસ્ટેટ ના ટ્રેન્ડ વિશે અપડેટેડ રહો. એટલે કે જ્યાં જમીન વેચાણ/ખરીદી મોટા પાયે થઈ રહી છે. ભવિષ્ય માં નફાકારક રોકાણ માટે તમારી જરૂરિયાત મુજબ જાહેરનોટીસો નો વ્યકતિગત ડેટાબેઝ બનાવો!
હવે ના ચૂકશો કોઈપણ નોટિસ!
દરરોજ છાપા માં આવતી જાહેરનોટીસ તમારા માટે ખુબજ અગત્યની છે જો તમે એક જમીન/મિલકત ધારક, બ્રોકર, બિલ્ડર કે વકીલ છો. હવે દરેક છાપામાં પ્રસિદ્ધ થતી જમીન/મિલકત ના સોદા ની જાહેરનોટીસો મેળવો ઓનલાઇન એક જ જગ્યાએ અને રોજે-રોજ આ જાહેરનોટીસો માટે બધા જ છાપા ફંફોસવાની ઝંઝટ માંથી મુક્તિ મેળવો.
જંત્રી Rates
કોઈપણ ગામ માં આવેલ દરેક પ્રકારની જમીન/મિલકતના સરકાર પ્રમાણિત જંત્રી દર તેને લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી સાથે મેળવો! હવે આ જંત્રી દર તમારા મિત્રો તથા પરિવારજનોને E-mail અને SMS દ્વારા મોકલો!
