
ગણતરી કરો એકજ ક્લિક માં!
ગણતરી કરો એકજ ક્લિક માં!

કોઈપણ પ્રકાર ની જમીન/મિલકત ના લેટેસ્ટ જંત્રી દર અને એ પણ તેની સ્ટેમ્પ ડ્યૂટી સાથે જાણવાનો આ એક સૌથી સરળ અને ઝડપી રસ્તો છે!
- શું તમે ઘર, ફ્લેટ કે ઓફીસી માટેની જગ્યા ખરીદવા જઈ રહ્યા છો? તો અત્યારેજ લેટેસ્ટ જંત્રી દર જાણો!
- બધાજ જંત્રી દરો સરકાર પ્રમાણિત છે એના માટે કોઈપણ સરકારી ઓફિસ અથવા રેવન્યુ ઓફિસ જવાની જરૂર નથી
- તાત્કાલિક સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી
- જંત્રી દરોની સરખામણી કરી ને તમારે ક્યાં ફાયદાકારક રોકાણ કરવું જોઈએ તેનો ત્વરિત નિર્ણય લો
- રોડ-ટચ સર્વે નંબર તમારા પૈસા બચાવવામાં કઈ રીતે લાભદાયક છે તે જાણો!
- હવે આસાની થી ભાવ-તાલ કરો તાત્કાલિક જંત્રી દર અને તેની સ્ટેમ્પ ડ્યૂટી જાણ્યા પછી!
રિયલ એસ્ટેટ માં ખરીદ-વેચાણ કે રોકાણ!
હવે કોઈપણ સર્વે કે એફ.પી નંબર માટે શોધો ભૂલ-રહિત સરકાર પ્રમાણિત જંત્રી દરો તેને લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી!
જંત્રી દર અને સ્ટેમ્પ ડ્યૂટી ની ગણતરી અહીંયાજ કરો!અમારી સેવાઓ
પ્રોપર્ટી Protection
જાહેરનોટીસ.કોમ સાથે તમારી જમીન/મિલકત રજીસ્ટર કરીને, SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તાત્કાલિક એલર્ટ મેળવી કોઈ પણ પ્રકારના ખોટા સોદાની સામે તમારી જમીન/મિલકતને સુરક્ષિત કરો!
ટાઇટલ Search
માત્ર ગામનું નામ, સર્વે નંબર, સોસાયટીનું નામ, વિગેરે દ્વારા ટાઇટલ સર્ચ સેવાનો ઉપયોગ કરીને કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ દરેક પ્રકારની પબ્લિક નોટિસની માહિતી મેળવો, તે જમીન/મિલકત પર હક્ક ધરાવતા વ્યકતિઓની વિગતો મેળવો, તેના પર અગાઉ કોઈપણ પ્રકાર વ્યવહારો જેવાકે બોજો, બાનાખત કે દસ્તાવેજ વિગેરે થયેલ છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરી તે જમીન/મિલકત રોકાણ કરવાને લાયક છે કે નહીં તેનો સુજ-બુજ ભર્યો નિર્ણય લો, કોઈપણ વકીલ નો સંપર્ક કરતા પહેલા!
Land રેકોર્ડ્સ
સરકાર પ્રમાણિત જમીન/મિલકત ના દરેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ જેવાકે (૭/૧૨ ના અદ્યતન ઉતારા, ૮-અ ની નકલ, ફોર્મ નં-૬ ની નોંધ, રજિસ્ટર્ડ સર્ચ રિપોર્ટ ૧૯૫૧/૫૨ થી લઇ ને અત્યાર સુધીનો, વિગેરે...) ઘરેબેઠા મેળવો કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!
એરિયા Alert
રોજે-રોજ SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તમારા મનપસંદ ગામ/વિસ્તારની પબ્લિક નોટિસોની માહિતી મેળવો. વર્તમાન રિયલ એસ્ટેટ ના ટ્રેન્ડ વિશે અપડેટેડ રહો. એટલે કે જ્યાં જમીન વેચાણ/ખરીદી મોટા પાયે થઈ રહી છે. ભવિષ્ય માં નફાકારક રોકાણ માટે તમારી જરૂરિયાત મુજબ જાહેરનોટીસો નો વ્યકતિગત ડેટાબેઝ બનાવો!
હવે ના ચૂકશો કોઈપણ નોટિસ!
દરરોજ છાપા માં આવતી જાહેરનોટીસ તમારા માટે ખુબજ અગત્યની છે જો તમે એક જમીન/મિલકત ધારક, બ્રોકર, બિલ્ડર કે વકીલ છો. હવે દરેક છાપામાં પ્રસિદ્ધ થતી જમીન/મિલકત ના સોદા ની જાહેરનોટીસો મેળવો ઓનલાઇન એક જ જગ્યાએ અને રોજે-રોજ આ જાહેરનોટીસો માટે બધા જ છાપા ફંફોસવાની ઝંઝટ માંથી મુક્તિ મેળવો.
