Skip to content
JaherNotice logo

મેળવો સરકાર પ્રમાણિત જમીન/મિલકતના રેવન્યુ રેકોર્ડ્સ

હવે જમીન/મિલકત ના રેકોર્ડ્સ મેળવવા થયા આસાન!

હવે તમારી જમીન/મિલકતની અજાણી હકીકતોની જાણકારી મેળવો!

મેળવો સરકાર પ્રમાણિત જમીન/મિલકતના રેવન્યુ રેકોર્ડ્સ

જો તમે કોઈ ઘર, બંગલો, મકાન, ઓફિસ ખરીદી રહ્યા છો અથવા તો તમારી માલિકીની જમીન/મિલકત ના ટાઇટલ બીજાના નામે તબદીલ કરી રહ્યા છો - તો તમારી પાસે સરકાર પ્રમાણિત અદ્યતન Records of right હોવા ખુબજ અનિવાર્ય છે.

હવે તમે તમારી જમીન/મિલકતના વિવિધ પ્રકારના સરકાર પ્રમાણિત ડોક્યુમેન્ટ્સ જેવા કે ૭/૧૨ ના ઉતારા, ૮-અ ની નકલ, ફોર્મ નં ૬, રજીસ્ટર્ડ સર્ચ ૧૯૫૧/૫૨ થી અત્યાર સુધીની વિગેરે મેળવવાની અરજી જાહેરનોટીસ.કોમ પર કરીને ઘરેબેઠા મેળવી શકો છો.

જમીન/મિલકત ના સરકાર પ્રમાણિત રેવન્યુ રેકોર્ડ્સ તમને શું આપશે?

તમારી/કોઈપણ જમીન/મિલકત ને લગતી બધીજ માહિતી જેવી કે :

  • અદ્યતન/વર્તમાન માલિકી ની વિગતો, નામ સાથે
  • જમીન/મિલકત નો પ્રકાર, ક્ષેત્રફળ, કોની માલિકની છે અને તમારા સર્વે નંબર નો નકશો
  • સરકારી કચેરી માં રજીસ્ટર્ડ થયેલા સોદાઓની વિગતો જેવીકે દસ્તાવેજ, બાનાખત, કુલમુખત્યાર ની વિગતો, લોન/બોજા ની વિગતો વિગેરે
  • ટાઇટલ વિગતોમાં ફેરફાર અને ધિરાણ ની જાણકારી
  • માલિકી માં થતા/થયેલ ફેરબદલ અને બીજું ઘણું બધું...

ઘર, ઓફિસ, જમીન ધારકો, બ્રોકર્સ અને બિલ્ડર્સ માટે એક સગવડભરી સુવિધા!

આજેજ કોઈપણ સરકાર પ્રમાણિત જમીન/મિલકત નો રેકોર્ડ્સ ઓનલાઇન મંગાવો અને સમયસર તમારા ઘરે બેઠા મેળવો કોઈપણ અડચણ વગર અને કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!

તો આજેજ જમીન/મિલકત ના રેકોર્ડ્સ મંગાવો....

અમારી સેવાઓ

પ્રોપર્ટી Protection

જાહેરનોટીસ.કોમ સાથે તમારી જમીન/મિલકત રજીસ્ટર કરીને, SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તાત્કાલિક એલર્ટ મેળવી કોઈ પણ પ્રકારના ખોટા સોદાની સામે તમારી જમીન/મિલકતને સુરક્ષિત કરો!

ટાઇટલ Search

માત્ર ગામનું નામ, સર્વે નંબર, સોસાયટીનું નામ, વિગેરે દ્વારા ટાઇટલ સર્ચ સેવાનો ઉપયોગ કરીને કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ દરેક પ્રકારની પબ્લિક નોટિસની માહિતી મેળવો, તે જમીન/મિલકત પર હક્ક ધરાવતા વ્યકતિઓની વિગતો મેળવો, તેના પર અગાઉ કોઈપણ પ્રકાર વ્યવહારો જેવાકે બોજો, બાનાખત કે દસ્તાવેજ વિગેરે થયેલ છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરી તે જમીન/મિલકત રોકાણ કરવાને લાયક છે કે નહીં તેનો સુજ-બુજ ભર્યો નિર્ણય લો, કોઈપણ વકીલ નો સંપર્ક કરતા પહેલા!

એરિયા Alert

રોજે-રોજ SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તમારા મનપસંદ ગામ/વિસ્તારની પબ્લિક નોટિસોની માહિતી મેળવો. વર્તમાન રિયલ એસ્ટેટ ના ટ્રેન્ડ વિશે અપડેટેડ રહો. એટલે કે જ્યાં જમીન વેચાણ/ખરીદી મોટા પાયે થઈ રહી છે. ભવિષ્ય માં નફાકારક રોકાણ માટે તમારી જરૂરિયાત મુજબ જાહેરનોટીસો નો વ્યકતિગત ડેટાબેઝ બનાવો!

હવે ના ચૂકશો કોઈપણ નોટિસ!

દરરોજ છાપા માં આવતી જાહેરનોટીસ તમારા માટે ખુબજ અગત્યની છે જો તમે એક જમીન/મિલકત ધારક, બ્રોકર, બિલ્ડર કે વકીલ છો. હવે દરેક છાપામાં પ્રસિદ્ધ થતી જમીન/મિલકત ના સોદા ની જાહેરનોટીસો મેળવો ઓનલાઇન એક જ જગ્યાએ અને રોજે-રોજ આ જાહેરનોટીસો માટે બધા જ છાપા ફંફોસવાની ઝંઝટ માંથી મુક્તિ મેળવો.

જંત્રી Rates

કોઈપણ ગામ માં આવેલ દરેક પ્રકારની જમીન/મિલકતના સરકાર પ્રમાણિત જંત્રી દર તેને લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી સાથે મેળવો! હવે આ જંત્રી દર તમારા મિત્રો તથા પરિવારજનોને E-mail અને SMS દ્વારા મોકલો!