
હવે મેળવો દરેક નોટિસ તમારી આંગળી ના ટેરવે!
તમે છેલ્લા 30 દિવસની નોટિસો જોઈ શકો છો.
આ સેવા માટે હાલમાં ઓનલાઇન ચુકવણી ઉપલબ્ધ નથી. જો તમારા પ્લાનમાં આ સમાવિષ્ટ ન હોય, તો તમારી વિનંતી અમારી ટીમને મોકલાશે અને તે પૂર્ણ કરવા અમારી ટીમ તમારો સંપર્ક કરશે.
હવે મેળવો દરેક નોટિસ તમારી આંગળી ના ટેરવે!

દરરોજ છાપા માં આવતી જાહેરનોટીસ તમારા માટે ખુબજ અગત્યની છે જો તમે એક જમીન/મિલકત ધારક, બ્રોકર, બિલ્ડર કે વકીલ છો. હવે દરેક છાપામાં પ્રસિદ્ધ થતી જમીન/મિલકત ના સોદા ની જાહેરનોટીસો મેળવો ઓનલાઇન એક જ જગ્યાએ.
હવે મેળવો:
- કોઈપણ જાહેરનોટીસ ને Save, Share કે તમારા મિત્રો થતા સગા-સંબંધીઓ ને Send કરો!
- જમીન/મિલકત ના સોદાઓનો તમારો પોતાનો ડેટાબેઝ બનાવો અને રિયલ એસ્ટેટ માં થતા ચડાવ-ઉતાર ની લેટેસ્ટ જાણકારી મેળવતા રહો!
- રોજે-રોજ થતા સોદાઓની જાણકારી મેળવી તમારા મનપસંદ ગામ/એરિયા માં તેજી-મંદી નું વિશ્લેષણ કરી ચોક્કસ સમય પર ફાયદાકારક રોકાણ કરવાનો નિર્ણય લો!
- જાહેરનોટીસ માટે દરરોજ અલગ-અલગ છાપામાંથી નોટિસો કાપીને સાચવવા ના ખુબજ કંટાળાજનક કાર્ય માંથી મુક્તિ મેળવો!
કોઈપણ નોટિસ ના ચૂકશો!
હવે મેળવો દરેક છાપા માં પ્રસિદ્ધ થતી જમીન/મિલકત ના સોદાની નોટિસો, ઓનલાઇન તમારા મોબાઇલ પર!
એકજ ક્લિક પર મેળવોઅમારી સેવાઓ
પ્રોપર્ટી Protection
જાહેરનોટીસ.કોમ સાથે તમારી જમીન/મિલકત રજીસ્ટર કરીને, SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તાત્કાલિક એલર્ટ મેળવી કોઈ પણ પ્રકારના ખોટા સોદાની સામે તમારી જમીન/મિલકતને સુરક્ષિત કરો!
ટાઇટલ Search
માત્ર ગામનું નામ, સર્વે નંબર, સોસાયટીનું નામ, વિગેરે દ્વારા ટાઇટલ સર્ચ સેવાનો ઉપયોગ કરીને કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ દરેક પ્રકારની પબ્લિક નોટિસની માહિતી મેળવો, તે જમીન/મિલકત પર હક્ક ધરાવતા વ્યકતિઓની વિગતો મેળવો, તેના પર અગાઉ કોઈપણ પ્રકાર વ્યવહારો જેવાકે બોજો, બાનાખત કે દસ્તાવેજ વિગેરે થયેલ છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરી તે જમીન/મિલકત રોકાણ કરવાને લાયક છે કે નહીં તેનો સુજ-બુજ ભર્યો નિર્ણય લો, કોઈપણ વકીલ નો સંપર્ક કરતા પહેલા!
Land રેકોર્ડ્સ
સરકાર પ્રમાણિત જમીન/મિલકત ના દરેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ જેવાકે (૭/૧૨ ના અદ્યતન ઉતારા, ૮-અ ની નકલ, ફોર્મ નં-૬ ની નોંધ, રજિસ્ટર્ડ સર્ચ રિપોર્ટ ૧૯૫૧/૫૨ થી લઇ ને અત્યાર સુધીનો, વિગેરે...) ઘરેબેઠા મેળવો કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!
એરિયા Alert
રોજે-રોજ SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તમારા મનપસંદ ગામ/વિસ્તારની પબ્લિક નોટિસોની માહિતી મેળવો. વર્તમાન રિયલ એસ્ટેટ ના ટ્રેન્ડ વિશે અપડેટેડ રહો. એટલે કે જ્યાં જમીન વેચાણ/ખરીદી મોટા પાયે થઈ રહી છે. ભવિષ્ય માં નફાકારક રોકાણ માટે તમારી જરૂરિયાત મુજબ જાહેરનોટીસો નો વ્યકતિગત ડેટાબેઝ બનાવો!
જંત્રી Rates
કોઈપણ ગામ માં આવેલ દરેક પ્રકારની જમીન/મિલકતના સરકાર પ્રમાણિત જંત્રી દર તેને લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી સાથે મેળવો! હવે આ જંત્રી દર તમારા મિત્રો તથા પરિવારજનોને E-mail અને SMS દ્વારા મોકલો!
