
લાભદાયક રોકાણ કરો!
ફાયદાકારક જાણકારી એટલે નફો...

દરેક વ્યક્તિગત જમીન/મિલકત ધરાવનાર, બ્રોકર કે બિલ્ડર માટે તેમના મનગમતા ગામ/એરિયા માં થતા જમીન/મિલકત ના લે-વેચ ના સોદાની સચોટ માહિતી મેળવવી તે એક જૂની અને જટિલ સમસ્યા છે.
ઉપર જણાવેલ વિગતો ની સાથે-સાથે બીજી ઘણીબધી તમને ઉપયોગી એવી માહિતી મેળવી તમે એક લાભદાયક સોદા નો નિર્ણય લઇ શકશો.
હવે મેળવો!
- ભૂતકાળ માં તે ગામ/એરિયા માં થયેલ દરેક સોદાની માહિતી
- દરેક સોદા અથવા ઈચ્છીત સોદાની તાત્કાલિક એલર્ટ
- કોઈપણ વાંધા નોટિસ, જૂની કોર્ટ નોટિસ અથવા હરાજી ની નોટિસો મેળવો
- હરાજી માટે ઉપલબ્ધ જમીન/મિલકત ની તાત્કાલિક એલર્ટ
- જમીન/મિલકત ની વિગતો સાથે વેચવા જઈ રહેલ માલિકો ના નામ ની માહિતી
- જો કોઈ સરકારી નગરરચના યોજના (TP Scheme) અમલમાં મુકવામાં આવી રહી હોય તો તેની વિગતો મેળવો
'Area Alert' સેવા એટલે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક સેવા!
મેળવો દરેક સોદાની એલર્ટ, રિયલ એસ્ટેટ ના લેટેસ્ટ ટ્રેન્ડ થી માહિતગાર રહો, તમારા મનગમતા ગામ/એરિયા નો તમારો વ્યક્તિગત ડેટાબેઝ બનાવી તેમાં ચાલતી ગતિવિધિઓ થી વાકેફ રહો....! અને આ બધુજ ફક્ત એકજ ક્લિક થી મેળવો!
આજ થી જ એલર્ટ મેળવો!અમારી સેવાઓ
પ્રોપર્ટી Protection
જાહેરનોટીસ.કોમ સાથે તમારી જમીન/મિલકત રજીસ્ટર કરીને, SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તાત્કાલિક એલર્ટ મેળવી કોઈ પણ પ્રકારના ખોટા સોદાની સામે તમારી જમીન/મિલકતને સુરક્ષિત કરો!
ટાઇટલ Search
માત્ર ગામનું નામ, સર્વે નંબર, સોસાયટીનું નામ, વિગેરે દ્વારા ટાઇટલ સર્ચ સેવાનો ઉપયોગ કરીને કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ દરેક પ્રકારની પબ્લિક નોટિસની માહિતી મેળવો, તે જમીન/મિલકત પર હક્ક ધરાવતા વ્યકતિઓની વિગતો મેળવો, તેના પર અગાઉ કોઈપણ પ્રકાર વ્યવહારો જેવાકે બોજો, બાનાખત કે દસ્તાવેજ વિગેરે થયેલ છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરી તે જમીન/મિલકત રોકાણ કરવાને લાયક છે કે નહીં તેનો સુજ-બુજ ભર્યો નિર્ણય લો, કોઈપણ વકીલ નો સંપર્ક કરતા પહેલા!
Land રેકોર્ડ્સ
સરકાર પ્રમાણિત જમીન/મિલકત ના દરેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ જેવાકે (૭/૧૨ ના અદ્યતન ઉતારા, ૮-અ ની નકલ, ફોર્મ નં-૬ ની નોંધ, રજિસ્ટર્ડ સર્ચ રિપોર્ટ ૧૯૫૧/૫૨ થી લઇ ને અત્યાર સુધીનો, વિગેરે...) ઘરેબેઠા મેળવો કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!
હવે ના ચૂકશો કોઈપણ નોટિસ!
દરરોજ છાપા માં આવતી જાહેરનોટીસ તમારા માટે ખુબજ અગત્યની છે જો તમે એક જમીન/મિલકત ધારક, બ્રોકર, બિલ્ડર કે વકીલ છો. હવે દરેક છાપામાં પ્રસિદ્ધ થતી જમીન/મિલકત ના સોદા ની જાહેરનોટીસો મેળવો ઓનલાઇન એક જ જગ્યાએ અને રોજે-રોજ આ જાહેરનોટીસો માટે બધા જ છાપા ફંફોસવાની ઝંઝટ માંથી મુક્તિ મેળવો.
જંત્રી Rates
કોઈપણ ગામ માં આવેલ દરેક પ્રકારની જમીન/મિલકતના સરકાર પ્રમાણિત જંત્રી દર તેને લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી સાથે મેળવો! હવે આ જંત્રી દર તમારા મિત્રો તથા પરિવારજનોને E-mail અને SMS દ્વારા મોકલો!
