
We.Protect.
જાહેરનોટીસ.કોમ પર તમારું સ્વાગત છે!
જમીન તમારી, સુરક્ષા અમારી
હવે તમારી કિંમતી જમીન/પ્રોપર્ટીની ચિંતા છોડો! જમીન/પ્રોપર્ટીના દરેક કામ માટે એક જ જગ્યા – જાહેરનોટીસ.કોમ.
અહીં તમારી જમીન/પ્રોપર્ટીને ખોટા સોદાથી બચાવો, તરત એલર્ટ મેળવો, કોઈપણ જમીન/પ્રોપર્ટીની જૂની માહિતી જુઓ, તમારા ગામ/એરિયાના સોદાના રોજ એલર્ટ મેળવો, લેટેસ્ટ જંત્રી દર જુઓ અને સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સ ઘરે બેઠા મંગાવો. અને ઘણું બધું!
જાહેરનોટીસ.કોમ એટલે શું?

Jahernotice.com જમીન/પ્રોપર્ટીના કામ સાથે જોડાયેલા દરેક માટે જાહેરનોટીસ.કોમ એક જ જગ્યાએ બધું આપે છે. પ્રોપર્ટી માલિક, બિલ્ડર, બ્રોકર, વકીલ અને રોકાણકાર – સૌની ત્રણ મોટી ચિંતાનો ઉકેલ અહીં છે!
- પ્રોપર્ટી પ્રોટેક્શન
- એરિયા એલર્ટ
- પ્રોપર્ટીના સોદા હવે સરળ
વધુ જાણવા મફત રજીસ્ટર કરો અને અમારી સર્વિસ વાપરી જુઓ...
વધુ વાંચો →સર્વિસ
પ્રોપર્ટી પ્રોટેક્શન
તમારી જમીન/પ્રોપર્ટી પર કોઈ ખોટો સોદો થાય, તો તે જ દિવસે SMS, ઈમેલ અને ફોન કોલથી એલર્ટ મેળવો. તમારી લાખોની પ્રોપર્ટી સુરક્ષિત રાખો!
એરિયા એલર્ટ
તમારા ગમતા ગામ/એરિયામાં થતા જમીન/પ્રોપર્ટીના સોદાના રોજ એલર્ટ મેળવો. બજાર ભાવની જાણકારી રાખો અને સમજીને ફાયદાનું રોકાણ કરો!
પ્રોપર્ટીના સોદા હવે સરળ
સોદો કરતા પહેલાં કોઈપણ જમીન/પ્રોપર્ટી પર આવેલી જૂની જાહેર નોટિસ જુઓ. ખાતરી કરો કે તેના પર કોઈ બોજો કે વિવાદ નથી!
લેન્ડ રેકોર્ડ્સ
ઓનલાઇન રિક્વેસ્ટ કરો અને તમારી જમીન/પ્રોપર્ટીના સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સ ઓછા ભાવે ઘરે બેઠા મેળવો. સરકારી ઓફિસના ધક્કા નહીં!
જંત્રી દર
કોઈપણ જમીન/પ્રોપર્ટીના લેટેસ્ટ, સરકાર માન્ય જંત્રી દર મેળવો સાચી સ્ટેમ્પ ડ્યૂટી સાથે, ફક્ત એક ક્લિકમાં!
તમારી જમીન/પ્રોપર્ટીને છેતરપિંડીથી બચાવો
તમારી જમીન/પ્રોપર્ટી જાહેરનોટીસ.કોમ પર રજીસ્ટર કરો. કોઈ ખોટો સોદો થાય તો તે જ દિવસે SMS, ઈમેલ અને ફોન કોલથી એલર્ટ મેળવો. તમારી લાખોની પ્રોપર્ટી સુરક્ષિત રાખો!
આજે જ શરૂ કરો!