લેટેસ્ટ જંત્રી દર જાહેરનોટીસ.કોમ દ્વારા!

ગણતરી કરો એકજ ક્લિક માં!

Jantri Rate Images

કોઈપણ પ્રકાર ની જમીન/મિલકત ના લેટેસ્ટ જંત્રી દર અને એ પણ તેની સ્ટેમ્પ ડ્યૂટી સાથે જાણવાનો આ એક સૌથી સરળ અને ઝડપી રસ્તો છે! અહીંયા દર્શાવામાં આવતા દરેક જંત્રી દર સરકાર પ્રમાણિત છે જે તમને એકદમ સચોટ માહિતી અમુકજ સેકન્ડ માં આપશે, અને એ પણ કોઈપણ રેવન્યુ ઓફિસ, જિલ્લા કે તાલુકા ઓફિસની મુલાકાત લીધા વગર!

  1. શું તમે ઘર, ફ્લેટ કે ઓફીસી માટેની જગ્યા ખરીદવા જઈ રહ્યા છો? તો અત્યારેજ લેટેસ્ટ જંત્રી દર જાણો!
  2. બધાજ જંત્રી દરો સરકાર પ્રમાણિત છે એના માટે કોઈપણ સરકારી ઓફિસ અથવા રેવન્યુ ઓફિસ જવાની જરૂર નથી
  3. તાત્કાલિક સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી
  4. જંત્રી દરોની સરખામણી કરી ને તમારે ક્યાં ફાયદાકારક રોકાણ કરવું જોઈએ તેનો ત્વરિત નિર્ણય લો
  5. હવે આસાની થી ભાવ-તાલ કરો તાત્કાલિક જંત્રી દર અને તેની સ્ટેમ્પ ડ્યૂટી જાણ્યા પછી!

રિયલ એસ્ટેટ માં ખરીદ-વેચાણ કે રોકાણ!

બ્લોગ

સેવાઓ

Property Protection Images

પ્રોપર્ટી Protection

મેળવો તમારી જમીન/મિલકત પર કરવામાં આવતા ખોટા સોદાઓની તાત્કાલિક એલર્ટ SMS, E-mail અને વ્યકતિગત ફોન કોલ દ્વારા તેજ દિવસે અને તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!

Title Search Images

ટાઈટલ Search

કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ જાહેરનોટીસો ની માહિતી મેળવો તેનો સુરક્ષિત સોદો કરવા માટે અને તેના પર કોઈ ગેરકાયદેસર કબ્જો છે કે નહિ તેની ખાત્રી કરો!

Area Alert Images

Land રેકોર્ડસ

હવે સરળતા થી અરજી કરીને તમારી જમીન/મિલકત ના સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સ મેળવો ઘરેબેઠા એકદમ નજીવી કિંમતે, કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!

Jantri Rates Images

જંત્રી Rates

મેળવો લેટેસ્ટ અને સરકાર પ્રમાણિત જંત્રી દર કોઈપણ પ્રકાર ની જમીન/મિલકત માટે તેની ચોક્કસ સ્ટેમ્પ ડ્યૂટી સાથે માત્ર એક જ ક્લિક પર!

To Top